નો EMI કે નો ડાઉનપેમેન્ટ: આ કંપનીએ લોન્ચ કરી નવી સ્કીમ, 3 વર્ષ માટે ભાડા પર મળશે કાર
દેશની કાર નિર્માતા કંપની ટાટા મોટર્સે(TATA Moters) ઇલેક્ટ્રિક કારોની લોકપ્રિયતા વધારવા માટે એક નવી સ્કીમ લોન્ચ કરી છે. ટાટા આ સ્કીમ હેઠળ તમે એક પણ રૂપિયો આપ્યા વગર નેકસોન (Nexon) ઇલેક્ટ્રીકના માલિક બની શકો છો. તમે ટાટા કંપનીની સબસ્ક્રિપ્શન સ્કીમનો લાભ ઉઠાવી શકો છો. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો કંપની ભાડા પર ગ્રાહકોને નવી નેકસોન આપી… Read More »