Tag Archives: Varun Dhavan Natasha Dalal Wedding

Varun Natasha Wedding Album – જુઓ લગ્નની ખાસ તસ્વીરો

બોલિવુડ એક્ટર વરુણ ધવન અને નતાશા દલાલ રવિવારે 24 જાન્યુઆરીના રોજ મંગળ ફેરા લીધા હતા. બંન્નેએ પોતાના પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં ધ મેન્શન રિસોર્ટમાં આ સેરેમની યોજાઈ હતી. કોરોનાની કારણે લગ્નમાં માત્ર 50 લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. વરૂણ-નતાશાના લગ્નના સતત સમાચારો લોકોનું ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. અલીબાગના રિસોર્ટમાં લગ્ન હતા ત્યાં કોરોનાની… Read More »