Tag Archives: Varun Dhawan Wedding

Varun Natasha Wedding Album – જુઓ લગ્નની ખાસ તસ્વીરો

બોલિવુડ એક્ટર વરુણ ધવન અને નતાશા દલાલ રવિવારે 24 જાન્યુઆરીના રોજ મંગળ ફેરા લીધા હતા. બંન્નેએ પોતાના પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં ધ મેન્શન રિસોર્ટમાં આ સેરેમની યોજાઈ હતી. કોરોનાની કારણે લગ્નમાં માત્ર 50 લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. વરૂણ-નતાશાના લગ્નના સતત સમાચારો લોકોનું ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. અલીબાગના રિસોર્ટમાં લગ્ન હતા ત્યાં કોરોનાની… Read More »

મેન્શન હાઉસમાં વરુણ – નતાશાના લગ્ન – એક રાતનું ભાડું જાણી ચોંકી જશો

વરુણ ધવન અને મંગેતર નતાશા દલાલના 24 જાન્યુઆરીએ લગ્ન કરવા જઈ રહ્યા છે. બંનેના અલીબાગના એક ખાનગી રિસોર્ટમાં લગ્ન યોજવાના છે. જેમાં પરિવારના અને અન્ય નજીકના મિત્રો જ હાજર રહેશે. આમ વરુણ અને નતાશાનું વેડિંગ ફંક્શન 5 દિવસ સુધી ચાલશે. જે રિસોર્ટ (varun dhawan wedding resort) માં લગ્ન થવાના છે તેનું નામ ધ મેન્શન હાઉસ… Read More »